Thursday, October 15, 2020

1. Corona Jokes

Corona Jokes #1


Agar Aapko Maamuli Shardi Jukaam Hua Hai

To Jinda Rahene Ke Liye TV Samaachaar Se 

Door Rahen Nahi To Dar Se Mar Jayenge.....!


Corona Jokes #2




"એક્કેય ગાંડાને  Corona 😑 થયો...??

બેફામ, માસ્ક 😷 પહેર્યાં વગર ફરે છે".

આવો એક ☝ મિત્ર નો મેસેજ આવ્યો.

તો મેં રિપ્લાય આપ્યો....... 💭

છતાંય તારે ઘ્યાન રાખવું.." 😁😁

તો મને બ્લોક કરી દીધો બોલો...😅

😂😂😂😅😅😅😆😆😆😇😇😇


Corona Jokes #3

કોરોના ઓછો થયો ને શાળાઓ 🏫ખુલી...

એક જ છોકરો નિશાળમાં આયો.

👨સાહેબ :

તું એકલો જ શાળામાં આવ્યો છે 

તને એકલાને શું ભણાવવાનું!

👦છોકરો :

સાહેબ...અમારા ઘરે 45 ગાયો છે. 

બધી ગાયો  બજારમાં રખડવા ગઈ. 

એમાંથી એક જ ઘરે આવી...

એટલે કે બીજી બધી પાછી ન આવી 

તો એમના લીધે આને  કાંઈ ભુખી રખાય... 

ખવડાવુ તો પડે ને! 

બીજા વિધાર્થી 👱 ન આયા પણ હું તો આયો છું ને!

મને ભણતરની ભૂખ છે...

(સાહેબ ખુશ થઈ ગયા)

👨સાહેબ :

સારું સારું...તારું ઉદાહરણ ગમ્યું... ચાલ  ભણાવું...

સાહેબે તો એક કલાક સુધી ભણાવે રાખ્યું...

👦છોકરો :

સાહેબ એક વાત યાદ આવી.. 

પેલી 44 ગાયો પાછી ન આવી  

તો એ 44 ગાયોનો બધો ચારો 

એક જ ગાયને ખવડાવી દઈએ તો શું થાય?

👨સાહેબ :

ના ખવડાવાય...અપચો થાય....ગાય મરી જાય...

👦છોકરો :

હંમમમમ ...

સાહેબ 45 બાળકોને 📩 ભણાવવાનું હોય 

એ બધું મને એકલાને ભણાવી નાખશો 

તો મારી હાલત ગાય જેવી જ થાય...!

(સાહેબ સમસમી ઉઠ્યા )

👨સાહેબ : (ગુસ્સેથી) 😡

તો... બધા નથી આયા તું શું ખાવા નિશાળમાં આયો...

👦છોકરો : 

સાહેબ એ બધા કોરોનાથી બીએ છે.એટલે નથી આયા.

મને તો કોરોના થયેલો જ છે... 

ઘેરને ઘેર કંટાળ્યો તો...એટલે આયો... 

મારે કોનાથી બીવાનું....!😕

👨(સાહેબ ચક્કર ખાઈને પડ્યા.... 

ચાર દિવસથી તાવ નથી ઉતર્યો....)😰😰

😂😂😂😆😆😆😂😂😂


Please Share This Post & Show Your Love!!!   

No comments:

Post a Comment